પર્યાવરણ અને વન્યજીવન

જામજોધપુરના ભોજાબેડીમાં ગેરકાયદે લાઇમસ્ટોન ખનનનો પર્દાફાશ, ₹1.40 કરોડનો મુદ્દામાલ

ભોજાબેડી ગામ વિસ્તારમાં ગેરકાયદે લાઇમસ્ટોન ખનન સામે કાર્યવાહી દરમિયાન અંદાજે ₹1.40 કરોડનો મુદ્દામાલ કબજે થયો.

ખીજડિયા અભયારણ્ય બ્લેક-નેક્ડ સ્ટોર્ક માટે મહત્વનું પ્રજનન કેન્દ્ર બન્યું

જામનગરના ખીજડિયા પક્ષી અભયારણ્યમાં થયેલા અભ્યાસમાં બ્લેક-નેક્ડ સ્ટોર્કના ચાર સક્રિય માળા અને આઠ સફળ બચ્ચાં નોંધાયા.
spot_imgspot_img

ધ્રોલ વિસ્તારમાં સિંહણ દેખાયાની ચર્ચા બાદ વન વિભાગ સતર્ક, શોધખોળ શરૂ

ધ્રોલ પંથકમાં સિંહણ દેખાયાની માહિતી બાદ વન વિભાગની ટીમોએ વિસ્તારમાં પેટ્રોલિંગ અને શોધખોળ વધારી.