જોડિયા

જોડિયાના વાવડીમાં ખેડૂતોનો સત્યાગ્રહ ચોથા દિવસે, ઉપવાસ પર બેઠેલા બે લોકોની તબિયત લથડી

વીજ ટ્રાન્સમિશન લાઇનના મુદ્દે વાવડી ગામમાં સાત આગેવાનોના આમરણાંત ઉપવાસ દરમિયાન બે ઉપવાસીઓની તબિયત બગડી.
spot_imgspot_img