Tag: નાણાકીય ગેરરીતિ

જામનગર ડેન્ટલ કોલેજમાં ₹1.36 કરોડની કથિત ગેરરીતિ અંગે આરોગ્ય વિભાગની તપાસ

ડેન્ટલ કોલેજમાં આશરે ₹1.36 કરોડની કથિત નાણાકીય ગેરરીતિ અંગે રાજ્ય આરોગ્ય વિભાગે તપાસ પ્રક્રિયા શરૂ કરી.