Tag: પોલીસ તપાસ

GG હોસ્પિટલ નજીક નવજાત બાળક મૃત હાલતમાં મળ્યું, પોલીસે તપાસ શરૂ કરી

જામનગરની GG હોસ્પિટલના એક વિસ્તાર પાસે નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.