Tag: ફૂડ સેફ્ટી

કાલાવડમાં 7,150 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું, ફૂડ વિભાગે નમૂના લીધા

કાલાવડ તાલુકાના હરિપર વિસ્તારમાં દરોડા દરમિયાન 7,150 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ સાથે ઘી અને મિલ્ક પાઉડર જપ્ત કરવામાં આવ્યા.