Tag: વરસાદ

જામજોધપુરમાં વરસાદ બાદ ઉમિયાસાગર ડેમ 50 ટકા ક્ષમતાથી ઉપર પહોંચ્યો

જામજોધપુર વિસ્તારમાં નોંધાયેલા વરસાદથી ઉમિયાસાગર ડેમમાં પાણીની આવક વધતાં જળસંગ્રહ 50 ટકા ક્ષમતાને પાર ગયો.